RAINBLOG

ગુજરાતીએ બનાવેલી પ્રોડક્ટની US સહિત 5થી વધુ દેશોમાં માગ : મોટા પેકેજની નોકરી છોડી વોટર હાર્વેસ્ટિંગ માટે પાણી સાફ કરતું સસ્તું ડિવાઇસ બનાવ્યું, કંપનીનું ટર્નઓવર કરોડોમાં

ચોમાસાની શરૂઆતથી જ દેશનાં અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ જોવા મળી. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદના કારણે ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. પરંતુ બીજી તરફ ચોમાસા સિવાય દેશભરમાં પાણી માટે […]